<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે પાકિસ્તાનમાં યોજાય શે છે ઐતિહાસિક બેઠક : મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાન કરી શકે છે યજમાની : શાંતિ મંત્રણાના અગાઉના રાઉન્ડ અનિર્ણિત રહેતા હવે બંને દેશોના ટોચના નેતાઓ આમને-સામને મળશે! : બેઠકનો સમય અને તારીખ નક્કી કરવા માટે મધ્યસ્થીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ (વિજય વસાણી, અકિલા)

(7:05 PM IST)