<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

લોકસભામાં ઐતિહાસિક રાજકીય વળાંક : મહિલા અનામત સુધારા બિલ અને સીમાંકન બિલને એકસાથે પસાર કરવા ભાજપ સરકાર આવતીકાલે ગૃહમાં નિયમ 66 સ્થગિત કરવાનો પ્રસ્તાવ લાવશે : સંસદીય પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવાની વ્યૂહરચના: બંને મહત્વપૂર્ણ વિધેયકોને અલગ-અલગને બદલે સંયુક્ત રીતે મંજૂરી અપાવવા પ્રોવિઝન સસ્પેન્ડ કરીને વિરોધ પક્ષોને ચોંકાવવાની તૈયારીમાં સત્તાધારી પક્ષ (ન્યૂઝફર્સ્ટ)

(9:05 PM IST)