<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

સમ્રાટ રાજેન્દ્ર ચોલના શાહી સિક્કા ધરાવતી ૧૧મી સદીની ઐતિહાસિક અનાઈમંગલમ તામ્રપત્ર ત્રણ સદી બાદ નેધરલેન્ડથી ભારત પરત આવી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત દરમિયાન સાંસ્કૃતિક વારસાને મળ્યું મોટું પ્રોત્સાહન : લેઇડન યુનિવર્સિટીમાં સચવાયેલી તામિલ ઇતિહાસ અને ચોલ સામ્રાજ્યની અણમોલ ધરોહર સમાન ‘લેઇડન પ્લેટ્સ’ સ્વદેશ પરત ફરી

(10:03 PM IST)