<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

અજંતા ગ્રુપ તેમજ ઓરપેટ પરિવારના માનનીય પ્રવિણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા (ઉંમર વર્ષ ૭૪) નું દુઃખદ અવસાન તારીખ ૨૦-૧૦-૨૦૨૬, મંગળવારના રોજ થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા અને બેસણું (પિયર પક્ષનું બેસણું પણ સાથે) તારીખ ૨૨-૧૦-૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન ઉમા સંસ્કાર ધામ, લજાઈ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

(10:42 PM IST)