તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
મથુરામાં યમુના એક્સપ્રેસવે પર રવિવારે ભયાનક અકસ્માત : નોઈડાથી બિહાર જતી 100થી વધુ મુસાફરો ભરેલી ડબલ ડેકર બસ પલટી જતા ચીસાચીસ : નૌહઝીલ વિસ્તારમાં માઈલસ્ટોન 76 પાસે પૂરપાટ ઝડપે જતી બસના ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયેલી દુર્ઘટનામાં 20 મુસાફરો ગંભીર રીતે ઘાયલ : પોલીસ અને રાહત ટીમે તાત્કાલિક હોસ્પિટલ ખસેડી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
