<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

આવતીકાલે રાજકોટ આવી રહેલ ઋત્વિક રોશન : મુંબઈ - સુરત પછી હવે રાજકોટ ખાતે (ઝવેરી હારિત) જવેલરીના મોટા શો રૂમનું ઉદ્દઘાટન કરવા સુપ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર ઋત્વિક રોશન આવતીકાલે તા. ૨૪ મંગળવારે રાજકોટ આવી રહ્નાનું જાણવા મળે છે. વોકહાર્ટની બાજુમાં આ જવેલરી શો રૂમ આવ્યાનું જાણવા મળે છે.

(4:27 PM IST)