<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના સાગર કાંઠે પ્રચંડ વાદળાઓના ગંજ ખડકાયા : આજે સવારે ૭.૩૦ વાગ્‍યે લેવાયેલી ઇનસેટ ઉપગ્રહની તસવીરમાં સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના સાગર કાંઠે પ્રચંડ વાદળાઓના ગંજ ખડકાયેલા જોવા મળે છે. વરસાદ ગમે ત્‍યારે અનરાધાર તૂટી પડે તેવી સ્‍થિતિ જોવા મળી રહી છે. રાજકોટ ઉપર વાદળાઓ છવાયેલા જોવા મળે છે.

(10:52 AM IST)