<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

અમદાવાદ જીલ્લાના ધંધૂકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારે આક્રોશઃ ઠેર-ઠેર આગ ચંપીના બનાવ : રાજકોટ,તા.૧૮ : અમદાવાદ જીલ્લાના ધંધૂકામાં આજે લાલભાઇ પોપટભાઇ ગમારા નામના ભરવાડ યુવકની હત્‍યા થતા ખળભળાટ મચી ગયો છે. ભરવાડ યુવકની હત્‍યાબાદ ઠેર-ઠેર તોફાનો ફાટી નીક્‍ળ્‍યા છે અને આગચંપીના બનાવ બની રહ્યા છે. પોલીસનો ચૂસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો છે. ધંધૂકામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૫ ભરવાડ યુવકની હત્‍યા થઇ છે.

(5:04 PM IST)