<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ઇન્કોઇસ (INCOIS) દ્વારા દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે ‘હાઇ વેવ એલર્ટ’ જાહેર : દરિયામાં ૩.૪ થી ૩.૬ મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા : વાડીનારથી હર્ષદ સુધીના દરિયાકાંઠાના વિસ્તારો માટે એનડીઇએમ (NDEM) પોર્ટલ આધારિત ચેતવણી : ૨ જુલાઈ રાત્રે ૧૧:૩૦ થી ૩ જુલાઈ રાત્રે ૧૧:૩૦ સુધી મરીન ઓપરેશન્સ અને દરિયાકિનારાની મનોરંજન પ્રવૃત્તિઓ સાવચેતીપૂર્વક કરવા સૂચના

(11:01 AM IST)