<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

વિદેશી પ્રવાસીઓ માટે ભારત સરકારે શરૂ કરી નવી ઈ-વીઝા ટ્રાન્સફર સેવા : હવે એક અને પાંચ વર્ષના ઈ-વીઝા નવા પાસપોર્ટમાં કરાવી શકાશે ટ્રાન્સફર : જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોય, ચોરાઈ ગયો હોય કે પરત ન મળ્યો હોય તેવા કિસ્સામાં પણ મળશે સુવિધા : પ્રોસેસિંગ અને ફી સંબંધિત વધુ વિગતોની જોવાતી રાહ (ન્યૂઝફર્સ્ટ)

(12:30 AM IST)