<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

વૈશ્વિક ફુગાવાના ભય વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેની મડાગાંઠને કારણે ભારતીય રૂપિયો વધુ ગગડ્યો : યુએસ ડોલર સામે ૯૬.૮૬ની અત્યાર સુધીની રેકોર્ડબ્રેક ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો : ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા ઈરાન યુદ્ધ બાદથી રૂપિયામાં ૬ ટકાનો મોટો ઘટાડો : અગાઉના સત્રના ૯૬.૬૧૫૦ના રેકોર્ડને તોડીને બુધવારે પ્રતિ ડોલર કિંમત ૯૬.૮૬૫૦ના સ્તરે પહોંચી

(9:26 AM IST)