News of Sunday, 27th September 2026
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતનો દબદબો : એન્સી સોજન, સર્વેશ કુશારે અને પારુલ ચૌધરીએ શાનદાર પ્રદર્શન કરી મેડલ જીત્યા : મહિલા લોંગ જમ્પમાં એન્સી સોજને ૬.૫૩ મીટર સાથે અને પુરુષ હાઈ જમ્પમાં સર્વેશ કુશારેએ ૨.૨૫ મીટર સાથે સિલ્વર મેળવ્યો : પારુલ ચૌધરીએ ૩૦૦૦ મીટર સ્ટીપલચેસમાં ૯:૦૮.૬૭ સમય સાથે નવો નેશનલ રેકોર્ડ બનાવી બ્રોન્ઝ જીત્યો

(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
