<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ટેબલ ટેનિસમાં ભારતની શાનદાર સિદ્ધિ : તુર્કીના ઈસ્તંબુલમાં રમાઈ રહેલી ITTF વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ભારતની અંડર-૧૯ બોયઝ ટીમે સેમિફાઈનલમાં પ્રવેશ કરીને દેશ માટે પ્રથમ મેડલ નિશ્ચિત કર્યો : પ્રિયાનુજ ભટ્ટાચાર્ય, અભિનંદ પ્રધિવાધી અને બાલામુરુગન રાજશેખરનની ભારતીય ત્રિપુટીએ ક્વાર્ટર ફાઈનલમાં યજમાન તુર્કીને ૩-૦ થી એકતરફી પરાજય આપીને અંતિમ ચારમાં સ્થાન મેળવવાની સાથે મેડલ પાકો કર્યો

(7:45 PM IST)