<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

અંડર-૧૯ એશિયા કપ ક્રિકેટમાં ભારતનો વિજયી ધમધમાટ : યુએઈને ૭૦ રને પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો : ઓમાનના અલ અમીરાત ગ્રાઉન્ડ પર ભારતે ૩૦૯ રન બનાવ્યા બાદ યુએઈને ૨૩૯ રને રોકી લીધું : આર્યવીર સેહવાગ ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર : ૧૨ નવેમ્બરે અફઘાનિસ્તાન સામે જંગ

(7:36 PM IST)