તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો પ્રારંભ:આ મેળો 27 નવેમ્બર સુધી ચાલશે. આ વર્ષની થીમ 'વિકાસ અને વિરાસત' :ભારત અને વિદેશના 3,500થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. મેળાના પ્રથમ 5 દિવસ એટલે કે 14થી 18 નવેમ્બર સુધી માત્ર વેપારીઓ માટે બિઝનેસ ડે રહેશે. સામાન્ય લોકો માટે 19થી 27 નવેમ્બર સુધી મેળો ખુલ્લો રહેશે.

(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
