<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

હોર્મુઝની સામુદ્રધુની વ્યાપારી જહાજો માટે સંપૂર્ણ ખુલ્લી હોવાની ઈરાનની સત્તાવાર જાહેરાત : આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારને મોટી રાહત આપતો અહેવાલ : ઈરાનની જાહેરાત વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા માટે રાહ જોઈ રહ્યા છે ભારતના ધ્વજવાળા ૧૦ માલવાહક જહાજો : વૈશ્વિક જળમાર્ગો પરથી તણાવ ઘટતા વ્યાપારી જગતમાં ખુશીનો માહોલ (ન્યૂઝફર્સ્ટ)

(6:07 PM IST)