<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી બે દિવસીય બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક માટે દિલ્હી આવશે :ગુરુવારે યોજાનારી બેઠક પહેલા તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.

(12:52 AM IST)