તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને યુએન જનરલ એસેમ્બલી (UNGA) માં પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે, યુએસ પ્રતિનિધિમંડળના એક અધિકારી ઉભા થયા, તેમનો બ્રીફકેસ ઉપાડ્યો અને બેઠકમાંથી બહાર નીકળી ગયા.

(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
