<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

અમેરિકાના સંભવિત હુમલા સામે ઇરાનની પરમાણુ મહાયુદ્ધની ભયાનક ધમકી : ફરી હુમલો થશે તો NPT કરારથી અલગ થઈને ઇરાનનો 'ન્યુક્લિયર ડોકટ્રાઈન' સંપૂર્ણપણે બદલી નાખવાની જાહેરાતથી વૈશ્વિક ખળભળાટ : હોર્મુઝની સામુદ્રધુની અને બાબ અલ-મંડેબ બંને દરિયાઈ માર્ગો સંપૂર્ણ બંધ કરવાનો અને તાજેતરના ૪૦ દિવસના યુદ્ધમાં ન વાપરેલા ઘાતક વિકલ્પોનો ઉપયોગ કરવાનો ઇરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રવક્તાનો ખુલ્લો પડકાર

(11:15 PM IST)