<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપતા જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા : ધ્રોલ તાલુકાના સ્ટ્રોંગ રૂમ અને રીસિવિંગ-ડિસ્પેચીંગ કેન્દ્રની સુરક્ષા વ્યવસ્થાની કરી ચકાસણી : જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને પારદર્શી રીતે સંપન્ન થાય તે માટે કલેક્ટરનું અધિકારીઓને માર્ગદર્શન : ધ્રોલ મુલાકાત દરમિયાન સુરક્ષા અને આનુષંગિક વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા (સંજય ડાંગર, ધ્રોલ)

(4:08 PM IST)