<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ ધ્રોલ પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થા અને વિવિધ રજીસ્ટર્સની સઘન ચકાસણી કરી : PI એચ.વી. રાઠોડ સહિતના પોલીસ સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા કલેક્ટરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આગામી લતીપુર પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી (સંજય ડાંગર, ધ્રોલ)

(7:05 PM IST)