તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ દીપક રોશને 8 ઓક્ટોબરના રોજ સુનાવણી પૂર્ણ કર્યા પછી JSSC-CGL પરીક્ષા લીક કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. હાઈકોર્ટ હવે આવતીકાલે, શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવશે.

(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
