<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

જોડિયાના વાવડી ગામે આર્થિક સંકડામણ અને ખેતીમાં ભારે નુકસાનથી કંટાળીને ૪૭ વર્ષીય ખેડૂત હેમતભાઈ હરિભાઈ મકવાણાએ વાડીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : આર્થિક મુશ્કેલી એટલી વધી ગઈ હતી કે ખેડૂતે પોતાના બે બળદને પણ વૃદ્ધાશ્રમમાં મૂકવા પડ્યા હતા : સરપંચ ભાવેશભાઈ મકવાણાએ પુષ્ટિ કરી (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(3:30 PM IST)