તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
લગ્નપ્રસંગનો આનંદ શોકમાં ફેરવાયો : ધ્રોલ-જામનગર હાઈવે પર મોડપરના પાટીયા પાસે ઇનોવા કારની ઠોકરે બાઈક સવાર પ્રોઢાનું કરુણ મોત : થોરીયાળી ગામના દંપતીને નડ્યો અકસ્માત : કારની પાછળથી ટક્કર લાગતા ૫૩ વર્ષીય દયાબેન કોટડીયાનું માથામાં ગંભીર ઈજાથી સ્થળ પર જ મોત : પતિનો આબાદ બચાવ : ધ્રોલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો (સંજય ડાંગર, ધ્રોલ)

(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
