તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ દીકરીઓને આપ્યું સુરક્ષાનું સૂત્ર : કોઈપણ વ્યક્તિએ તમારાથી પાંચ ફૂટ દૂર રહીને જ વાત કરવી જોઈએ : દીકરીઓ સાથે કોઈ અનિચ્છનીય વર્તન કરે તો સામે ગમે તેવો ચમરબંધી કેમ ન હોય, તેને બે ઝીંકી જ દેવાની : એક કાર્યક્રમમાં ધારાસભ્યએ દીકરીઓને હિંમતભેર સામનો કરવા આહવાન કર્યું : જુઓ વિડીયો

(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
