<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

જુનાગઢ એસ.ઓ.જી. પોલીસકર્મી રોહિત ધાધલનો જન્મદિવસ : જુનાગઢ એસ.ઓ.જી.માં ફરજ બજાવતા કાઠી સમાજના જાંબાઝ પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ રામકુભાઈ ધાધલનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિન નિમિત્તે મો.નં. ૯૪૨૮૭ ૭૬૩૪૫ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે. (વિનુ જોશી દ્વારા)જુનાગઢ

(9:18 PM IST)