તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
કાલાવડ-રાજકોટ હાઈવે પર આરાધના હોટલ પાસે પૂરપાટ ઝડપે આવતી બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા : બંને બાઈક ફૂલ સ્પીડમાં હોવાથી સર્જાયેલી ટક્કરમાં બંને બાઈક ચાલકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કાલાવડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા (કિંજલ કારસરિયા, જામનગર) : જુઓ વિડીયો

(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
