<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સહિત કાલાવડ રોડ પર અચાનક વાતાવરણમાં પલ્ટો : અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વરસાદ શરૂ : જામકંડોરણાના જસાપર, ખીરસરા રણમલજી, વિરડા વાજડી, વડ વાજડી અને મેટોડા સહિતના પંથકોમાં મેઘરાજાની એન્ટ્રી (કર્ટસી - ચંદ્રેશ હિરાણી, પાનેલી મોટી)

(7:08 PM IST)