તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
મોરબીના મેયર પદ બાબતે કાંતિલાલ અમૃતિયા અને મોહનભાઈ કુંડારીયા સામ સામેઃ પાર્લામેન્ટ્રી બેઠક પડતી મુકાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સૌરાષ્ટ્રમાં સત્તાનું સુકાન સોપવા મળેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મોરબીના મેયર પદના નિર્ણયની ચર્ચામાં કાંતિલાલ અમૃતિયા અને મોહનભાઈ કુંડારીયાના કહેવાતા બંન્ને બળિયા જુથ સામ સામે આવતા બેઠક પડતી મુકાઈ છે. ઉલ્લેખનીય છે કે ટિકિટ ફાળવણી વખતે પણ બંને જૂથો સામ સામે હતા. (વિજય વસાણી ગાંધીનગર)

(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
