તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
કર્ણાટક કોંગ્રેસ વિધાનસભા પક્ષની આજે બેઠક થશે. નવા નેતાની પસંદગી થઈ શકે છે. વિધાનસભા પક્ષના સચિવ એ. પાટીલ દ્વારા તમામ ધારાસભ્યોને મોકલવામાં આવેલા પત્ર મુજબ, બેઠક શનિવારે સાંજે 4 વાગ્યે યોજાશે.

(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
