હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th October 2026
તહેવારોને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાંબેઠક યોજાઈ: સંબંધિત વિભાગોના વડાઓને દિલ્હીમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા સૂચના: મુખ્યમંત્રીએ કહ્યુકે દિલ્હીમાં પોસ્ટર લગાવવા પર પ્રતિબંધ છે. તેમણે એવો પણ નિર્દેશ આપ્યો કે રાજધાનીને પ્રદૂષિત કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને કેસ દાખલ કરવામાં આવે.

(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
