<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસનો મુખ્ય આરોપી સુરેશ પરમાર એન્કાઉન્ટરમાં ઠાર : પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યા બાદ આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં નીપજ્યું મોત : LCBની ટીમ દ્વારા આણંદ લાવતી વખતે ઉલ્ટીનું બહાનું કાઢીને આરોપીએ મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના બે પોલીસ કર્મચારીને કર્યા ઇજાગ્રસ્ત : પીએસઆઈ રાણાની ચેતવણી છતાં ન અટકતાં પોલીસે ચલાવી ગોળીઓ : કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

(9:28 AM IST)