તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Friday, 24th July 2026
ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટ નજીક આવેલો લાલપરી ડેમ ૮૦ ટકા ભરાયો : ૧૮૩ ક્યુસેકની નવી આવક સામે જળસ્તર ૧૩૬.૮૮ મીટરે પહોંચતાં તંત્ર સતર્ક : રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા નવાગામ અને બેડી ગામ માટે ચેતવણી જાહેર : ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડાવાની શક્યતાને પગલે નદીના પટ અને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના

(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
