News of Monday, 12th October 2026
હિમાચલના પહાડી પ્રદેશોમાં હળવી હળવી પ્રથમ બરફ વર્ષા : હિમાચલ પ્રદેશમાં થોડા દિવસોથી મેદાની વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ગઇકાલે ૧૩૦૦૦ ફૂટથી ઉપરની ઉંચાઇએ પહાડોમાં હલકી હલકી બરફ વર્ષા થઇ છે. વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે. યોગેશકુમાર જોષી, સોલાંગ વેલી, હિમાચલ પ્રદેશ.

(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
