<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

આજે સવારથી રાજ્‍યના ૯૩ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ સવારે ૬ વાગ્‍યાથી બપોરના ૨ વાગ્‍યા સુધીમાં નવસારી ૪ ઇંચ પેટલાદ ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદથી ચારે બાજુ પાણી ભરાયાં જલાલપોર, ધરમપુર અને પલસાણા ૨ ઇંચ વરસાદ

(3:28 PM IST)