<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

કચ્છના ભુજ વિસ્તારમાં શનિવાર સુધી પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં હવામાન નિષ્ણાંત આથ્રેયા શેટ્ટી : રવિવારથી મોટાભાગે હવામાન શુષ્ક રહેશે : ૩૧ જુલાઈ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર છૂટાછવાયા ઝાપટાંની શક્યતા

(1:22 PM IST)