News of Sunday, 26th April 2026
રાજકોટ મહાનગરની સ્થાનિક ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડૉ. મહેશ રાજપુતે મતાધિકારનો ઉપયોગ કર્યો : લોકશાહીના પર્વ નિમિત્તે ડૉ. મહેશ રાજપુતે રાજકોટમાં મતદાન કરી નાગરિક તરીકેની પોતાની લોકતાંત્રિક ફરજ ઉત્સાહપૂર્વક અદા કરી

(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
