News of Tuesday, 8th September 2026
લંડનના હીથ્રો એરપોર્ટ પર મોટી ટેકનિકલ ખામી સર્જાતા તમામ ફ્લાઇટ કામગીરી ઠપ્પ : લંડન આવતી તમામ ઇનકમિંગ ફ્લાઇટ્સ હોલ્ડ પર અથવા ડાયવર્ટ કરાઈ : હીથ્રો એરપોર્ટ પર મુસાફરો અટવાયા : ટેકનિકલ ગડબડના કારણે તમામ લેન્ડિંગ અને ટેક-ઓફ સ્થગિત કરવામાં આવ્યા (ન્યૂઝફર્સ્ટ)

(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
