<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

મધ્યપ્રદેશ હાઈકોર્ટે ત્વિષા શર્માના શંકાસ્પદ મૃત્યુ સાથે સંકળાયેલા હાઈ-પ્રોફાઈલ કેસમાં આરોપી નિવૃત્ત ન્યાયાધીશ ગિરીબાલા સિંહની નિયમિત જામીન અરજી ફગાવી:બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે અનામત રાખેલ પોતાનો નિર્ણય સંભળાવ્યો

(7:33 PM IST)