<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

આગામી નવરાત્રી તહેવારને પગલે જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી : અનિચ્છનીય બનાવો રોકવા પોલીસ તંત્ર સજ્જ : અગત્યના સ્થળોએ બ્રેથ એનાલાઇઝર સાથે કડક વાહન ચેકિંગ ડ્રાઇવ યોજાઈ : મહિલાઓની સુરક્ષા અર્થે 'શી ટીમ' દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું (મુકુંદ બડીયાણી દ્વારા, જામનગર)

(9:27 AM IST)