<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ સાઇટ પર મોટી દુર્ઘટના : બાંધકામ સાઇટ પર ક્રેન અને માળખું તૂટી પડતાં અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત : ઘણા મજૂરો હજુ પણ દટાયા હોવાની આશંકાના પગલે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ : તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા (વિજય વસાણી, અકિલા)

(10:43 PM IST)