<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી : સ્પાઈસજેટ અને અકાસા એરના વિમાનો વચ્ચે ટક્કર : પાંખનો ભાગ અથડાતા ભારે દોડધામ : પાર્કિંગમાં ઉભેલા અકાસા એરના વિમાન સાથે સ્પાઈસજેટનું પ્લેન અથડાતા સર્જાયો અકસ્માત : બંને વિમાનની પાંખોને નુકસાન : સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ (ન્યૂઝફર્સ્ટ)

(4:52 PM IST)