<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

પોરબંદર ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી : ભાવસિંહજી હોસ્પિટલ રોડ પર ગાડીમાં કરોડોની કિંમતની ૩ કિલોથી વધુ એમ્બરગ્રીશ (વહેલ માછલીની ઉલટી) વેચવા આવેલા બે શખ્સો ઝડપાયા : બહાર ગામથી પોરબંદર ખાતે એમ્બરગ્રીશ વેચવા આવેલા બંને શખ્સોની આગવી ઢબે પૂછપરછ શરૂ : વહેલ માછલીની ઉલટી હોવાની ખરાઈ માટે FSL ની મદદથી તપાસ ચાલુ : સમગ્ર મામલો વધુ કાર્યવાહી માટે વન વિભાગને સોંપાશે (પરેશ પારેખ દ્વારા, પોરબંદર)

(10:36 PM IST)