તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
મોરબી શહેર ભાજપના સંગઠનાત્મક માળખામાં મોટી નિમણૂંક : સંગઠનને વધુ મજબૂત કરવા માટે બે નવા મહામંત્રીઓની કરાઈ સત્તાવાર વરણી : મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા ધર્મેન્દ્રભાઈ નાનજીભાઈ કંઝારીયા અને રાજેશકુમાર કેશવજીભાઈ ભીમાણીના નામો જાહેર કરાતા નવનિયુક્ત મહામંત્રીઓ પર વરસી રહી છે શુભેચ્છા વર્ષા (પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી)

(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
