<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ગુજરાત સરકાર દ્વારા વહીવટી સ્તરે મોટો ફેરફાર : IAS અધિકારી સચિન કુમારને ગાંધીનગર ખાતે પ્રોહિબિશન એન્ડ એક્સાઈઝના ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો સોંપાયો : ગૃહ વિભાગના સચિવાલયમાં ડેપ્યુટી સેક્રેટરી (લો એન્ડ ઓર્ડર) તરીકે ફરજ બજાવતા અધિકારીને આગામી આદેશો સુધી વધારાની જવાબદારી સોંપતો સત્તાવાર આદેશ કરાયો જાહેર

(9:40 PM IST)