<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ગુજરાત સરકાર દ્વારા IAS અધિકારીઓની જવાબદારીઓમાં મોટો ફેરફાર : PGVCLના એમડી કે. પી. જોશીને રાજકોટના રીઝીઓનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ તેમજ ડેપ્યુટી મ્યુનિસિપાલિટી કમિશનર તરીકેનો અતિરિક્ત ચાર્જ સોંપાયો - IAS મહેશ શાંતિલાલ જાની ને ચાર્જમાંથી મુક્ત કરાયા : SUDAના CEO સુથાર રાજ રમેશચંદ્રને DGVCLના MD તરીકેનો વધારાનો હવાલો સોંપાયો - IAS યોગેશ ચૌધરીને વધારા ચાર્જ માંથી મુક્ત કરાયા

(7:08 PM IST)