<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

ઉજ્જૈનના નાગઝિરી વિસ્તારમાં રાત્રે આગની મોટી ઘટના: 2 માળના મકાનના નીચેના ભાગમાં આવેલી દુકાનોમાં આગ લાગી:ઉપરના માળે પરિવારના આશરે 10 સભ્યો ફસાયા :સ્થાનિક લોકો, પોલીસ અને નગરનિગમની ટીમે રેસ્ક્યૂ કરી લોકોને બહાર કાઢવાના પ્રયાસ કર્યા:107 વર્ષીય વૃદ્ધ મોહનલાલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું

(1:52 PM IST)