<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

વડોદરાના કોટના બીચ પર પર મોટી દુર્ઘટના : મહિસાગર નદીમાં નાહવા પડેલા 9 મિત્રો પૈકી બે યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત : નંદેસરી પાસે સર્જાયેલી દુર્ઘટનામાં જય જોગલેકર અને ક્રિષ્ના રાજપૂતનું મોત : ફાયર બ્રિગેડે મૃતદેહો બહાર કાઢી પીએમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યા : પોલીસે તપાસ શરૂ કરી

(12:40 PM IST)