તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
ઇજિપ્તમાં એક મોટી ટ્રેન દુર્ઘટના:કૈરોના અલ અય્યત વિસ્તારમાં એક ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી અને પલટી ગયા. ઇજિપ્તના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, આ અકસ્માતમાં ઓછામાં ઓછા 64 લોકો ઘાયલ થયા છે.

(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
