<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

મલેશિયાએ ભારતીય નાગરિકો માટે વિઝા મુક્ત પ્રવેશની સુવિધા સમાપ્ત કરવાની કરી જાહેરાત : આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી પ્રવાસ માટે અગાઉથી માન્ય વિઝા મેળવવા ફરજિયાત : મલેશિયાના ઇમિગ્રેશન વિભાગે ૧૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વિઝા મુક્તિ પાછી ખેંચવાનો લીધો નિર્ણય : ભારતીય પ્રવાસીઓ ૧ ડિસેમ્બર, ૨૦૨૬થી MyVISA પોર્ટલ દ્વારા ઓનલાઇન વિઝા અરજી કરી શકશે (ન્યૂઝફર્સ્ટ)

(11:36 AM IST)